

તું મારાથી દુર છે એ
તું મારાથી દુર છે
એ વાતનું દુઃખ નથી મને,
પણ તું કોઈ બીજાની બહુ નજીક છે
એ સહન નથી થતું મને !!
tu marathi dur chhe
e vatanu dukh nathi mane,
pan tu koi bijani bahu najik chhe
e sahan nathi thatu mane !!
Bewafa Shayari Gujarati
2 years ago