ભીંત ફાડીને ઉગેલો પીપળો છું
ભીંત ફાડીને
ઉગેલો પીપળો છું હું,
મને ક્યાં વળી કોઈએ
ક્યારામાં રોપ્યો હતો !!
bhint fadine
ugelo pipalo chhu hu,
mane kya vali koie
kyarama ropyo hato !!
Attitude Shayari Gujarati
1 year ago
ભીંત ફાડીને
ઉગેલો પીપળો છું હું,
મને ક્યાં વળી કોઈએ
ક્યારામાં રોપ્યો હતો !!
bhint fadine
ugelo pipalo chhu hu,
mane kya vali koie
kyarama ropyo hato !!
1 year ago