નફરત પણ કરીએ છીએ અને
નફરત પણ કરીએ છીએ
અને પ્રેમ પણ કરીએ છીએ,
બેટા દોસ્તી અમે દિલથી અને
દુશ્મની વટથી કરીએ છીએ !!
nafarat pan karie chhie
ane prem pan karie chhie,
beta dosti ame dilathi ane
dusmani vatthi karie chhie !!
Attitude Shayari Gujarati
1 year ago