ભલે ને સાવ ઉપરછલ્લી આપણી
ભલે ને સાવ ઉપરછલ્લી
આપણી મુલાકાત છે,
પણ એમાય તને એક નજર
જોયાની વાત છે !!
bhale ne sav uparachalli
aapani mulakat chhe,
pan emay tane ek najar
joyani vat chhe !!
Love Shayari Gujarati
3 years ago
થોડો તો વિવેક શીખી લે
થોડો તો
વિવેક શીખી લે પ્રેમ તું,
દારુ પણ લેબલ રાખે છે
કે હું જાનલેવા છું !!
thodo to
vivek shikhi le prem tu,
daru pan lebal rakhe chhe
ke hu janaleva chhu !!
Love Shayari Gujarati
3 years ago
જ્યાં પ્રેમ હોય છે, ત્યાં
જ્યાં પ્રેમ હોય છે,
ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં !!
jya prem hoy chhe,
tya narajagi hoi shake chhe
pan nafarat kyarey nahi !!
Love Shayari Gujarati
3 years ago
સો વાતની એક વાત, પ્રેમ
સો વાતની એક વાત,
પ્રેમ એ એક અદ્ભુત
રચના છે !!
so vatani ek vat,
prem e ek adbhut
rachana chhe !!
Love Shayari Gujarati
3 years ago
કેવી રીતે કહી દઉં કે
કેવી રીતે કહી દઉં
કે પ્રેમ નથી કરતી,
હોઠોથી ખોટું બોલેલું
આંખોથી પકડાઈ જશે !!
kevi rite kahi dau
ke prem nathi karati,
hothothi khotu bolelu
ankhothi pakadai jashe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈકને હદથી વધારે પ્રેમ કર્યો
કોઈકને હદથી
વધારે પ્રેમ કર્યો હોય ને,
એને ભૂલવું આસાન નથી હોતું !!
koik ne had thi
vadhare prem karyo hoy ne,
ene bhulavu aasan nathi hotu !!
Love Shayari Gujarati
3 years ago
અમે તો દોસ્તી જ કરેલી,
અમે તો
દોસ્તી જ કરેલી,
પણ પ્રેમ થઇ ગયો !!
ame to
dosti j kareli,
pan prem thai gayo !!
Love Shayari Gujarati
3 years ago
વિશ્વાસ કરવો મહત્વનો છે, પ્રેમ
વિશ્વાસ કરવો મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને !!
vishvas karavo mahatvano chhe,
prem to badha kare j chhe ne !!
Love Shayari Gujarati
3 years ago
રંગ જોઇને થતી મોહબ્બત આમ
રંગ જોઇને થતી
મોહબ્બત આમ હોય છે,
પણ જે રગ રગમાં ઉતરી
જાય એ ખાસ હોય છે !!
rang joine thati
mohabbat aam hoy chhe,
pan je rag rag ma utari
jay e khas hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
એકાદ હોય તો છુપાવી પણ
એકાદ હોય
તો છુપાવી પણ લઉં,
આ પ્રેમના તો જોને
પુરાવા હજાર છે !!
ekad hoy
to chhupavi pan lau,
prem na to jone
purava hajar chhe !!
Love Shayari Gujarati
3 years ago
