
સુખમાં ભલે સાથે હોય કે
સુખમાં ભલે
સાથે હોય કે ના હોય,
તારા દુઃખમાં હું સૌથી
આગળ હોઈશ દોસ્ત !!
Sukhama bhale
sathe hoya ke na hoya,
tara duhkhama hu sauthi
agala hoish dost!!
Dosti Shayari Gujarati
1 year ago
એટલા પાક્કા દોસ્ત છીએ અમે
એટલા પાક્કા
દોસ્ત છીએ અમે કે,
એકબીજાની ટાઈપીંગ મિસ્ટેક
પણ સમજી જઈએ છીએ !!
Etala pakka
dost chie ame ke,
ekabijani typing mistek
pan samaji jaie chie !!
Dosti Shayari Gujarati
1 year ago
દોસ્તી તો છોકરીઓ પણ સારી
દોસ્તી તો છોકરીઓ
પણ સારી રીતે નિભાવે છે,
બસ તમને એની સાથે પ્રેમ
ના થવો જોઈએ !!
Dosti to chhokario
pan sari rite nibhave chhe,
bas tamane eni sathe prem
na thavo joie !!
Dosti Shayari Gujarati
1 year ago
સાચો દોસ્ત એટલે, પોતાનું પછી
સાચો દોસ્ત એટલે,
પોતાનું પછી અને તમારું
પહેલા વિચારે !!
Sacho dost etale,
potanu pachi ane tamaru
pahela vichare !!
Dosti Shayari Gujarati
1 year ago
દોસ્તીમાં કોઈ પ્રોમિસ નથી હોતા,
દોસ્તીમાં કોઈ
પ્રોમિસ નથી હોતા,
છતાં પોતાની યારી
નિભાવી જાય છે !!
Dostima koi
promise nathi hota,
chhata potani yari
nibhavi jay chhe !!
Dosti Shayari Gujarati
1 year ago
બે ચાર મિત્રો, તો જિંદગીમાં
બે ચાર મિત્રો,
તો જિંદગીમાં હોવા જ
જોઈએ સાહેબ !!
Be char mitro,
to jindagima hova j
joie saheb !!
Dosti Shayari Gujarati
1 year ago
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
બાકી દિલની વાતો DP અને STATUS
બદલી બદલીને કહેવી પડશે !!
Jivanama dosto rakhava jaruri chhe,
baki dilani vato DP ane STATUS
badali badaline kahevi padashe !!
Dosti Shayari Gujarati
1 year ago
દોસ્તી જન્નત છે કે દોલત
દોસ્તી જન્નત છે કે
દોલત છે મને ખબર નથી,
પણ હા તારા જેવો દોસ્ત સુકુન છે !!
Dosti jannat chhe ke
dolat chhe mane khabar nathi,
pan ha tara jevo dost sukun chhe !!
Dosti Shayari Gujarati
1 year ago