
તૂટ્યું છે એક સપનું હકીકત
તૂટ્યું છે એક સપનું
હકીકત બનતા બનતા,
ત્યારથી જ કોઈને પ્રેમ કરતા
પણ ડરી રહ્યો છું !!
tutyu chhe ek sapanu
hakikat banata banata,
tyarthi j koine prem karata
pan dari rahyo chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખબર છે એ મારી નથી,
ખબર છે એ મારી નથી,
તો પણ આ દિલ એને
મેળવવા માટે ધડકે છે !!
khabar chhe e mari nathi,
to pan aa dil ene
melavava mate dhadake chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે જ કહો કઈ રીતે
તમે જ કહો કઈ રીતે
ઉત્તરાયણ મનાવતો હું,
મારી તો કોઈ પહેલેથી જ
લાગણી કાપીને જતું રહ્યું છે !!
tame j kaho kai rite
uttarayan manavato hu,
mari to koi pahelethi j
lagani kapine jatu rahyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પહેલા સૌથી વધુ વહાલી હતી
પહેલા સૌથી વધુ
વહાલી હતી એ,
અને હવે આ શરાબ !!
pahela sauthi vadhu
vahali hati e,
ane have aa sharab !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ તો માત્ર મને થયો
પ્રેમ તો માત્ર
મને થયો હતો,
એણે તો મારા પર
દયા કરી હતી !!
prem to matr
mane thayo hato,
ene to mara par
daya kari hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કંઇક એવી રીતે તૂટી ગયો
કંઇક એવી રીતે
તૂટી ગયો છું હું,
કે તારા સિવાય કોઈ
જોડી શકે એમ નથી !!
kaik evi rite
tuti gayo chhu hu,
ke tara sivay koi
jodi shake em nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઝેર કરતા પણ ઝેરી છે
ઝેર કરતા
પણ ઝેરી છે આ પ્રેમ,
જેમાં લોકો તડપી તડપીને
પણ મરતા નથી !!
zer karata
pan zeri chhe aa prem,
jema loko tadapi tadapine
pan marata nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
"હું તારી જ છું" થી
"હું તારી જ છું" થી લઈને,
"હું તારી તો કદી નહીં થાઉં"
સુધીની સફર એટલે પ્રેમ !!
"hu tari j chhu" thi laine,
"hu tari to kadi nahi thau"
sudhini safar etale prem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કમાલ કરે છે એ દિલ
કમાલ કરે છે
એ દિલ તું પણ,
તને રાહત નથી અને
મને ચેન નથી !!
kamal kare chhe
e dil tu pan,
tane rahat nathi ane
mane chen nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમથી કહું છું તમને, હવે
પ્રેમથી કહું છું તમને,
હવે મારી સાથે મહેરબાની કરીને,
પ્રેમની વાત ના કરતા !!
prem thi kahu chhu tamane,
have mari sathe maherabani karine,
prem ni vat na karata !!
Broken Heart Shayari Gujarati
2 years ago