Teen Patti Master Download
રાહ હતી મને કે ક્યારેક

રાહ હતી મને કે
ક્યારેક તો તું સમજીશ મને,
અને તે સમજાવી દીધું કે
બસ રાહ જ જો !!

rah hati mane ke
kyarek to tu samajish mane,
ane te samajavi didhu ke
bas rah j jo !!

તારી છાયાનો ફક્ત અંધકાર લઈને

તારી છાયાનો ફક્ત
અંધકાર લઈને શું કરું,
પારકો જે થઇ ગયો છે
હવે એ પ્યાર લઈને શું કરું !!

tari chhayano fakt
andhakar laine shu karu,
parako je thai gayo chhe
have e pyar laine shu karu !!

મતલબની આ દુનિયાને, અમે મોહબ્બતની

મતલબની આ દુનિયાને,
અમે મોહબ્બતની દુનિયા
સમજી બેઠા હતા !!

matalab ni aa duniyane,
ame mohabbat ni duniya
samaji betha hata !!

તું તો મારી નફરતને લાયક

તું તો મારી
નફરતને લાયક પણ નથી,
ખબર નહીં કેવી રીતે મારા
દિલને તારાથી પ્રેમ થઇ ગયો !!

tu to mari
nafarat ne layak pan nathi,
khabar nahi kevi rite mara
dil ne tarathi prem thai gayo !!

વાત કિસ્મત પર આવીને અટકી

વાત કિસ્મત પર
આવીને અટકી ગઈ છે,
નહીં તો કોઈ કસર બાકી
નથી રાખી એને ચાહવામાં !!

vat kismat par
aavine ataki gai chhe,
nahi to koi kasar baki
nathi rakhi ene chahavama !!

બહુ મતલબી લોકો છે આ

બહુ મતલબી લોકો છે
આ દુનિયામાં સાહેબ,
થોડો સમય પ્રેમ કરીને આખી
જિંદગી બરબાદ કરી નાખે છે !!

bahu matalabi loko chhe
aa duniyama saheb,
thodo samay prem karine aakhi
jindagi barabad kari nakhe chhe !!

હું કેવી રીતે યાદ આવું

હું કેવી રીતે
યાદ આવું તને,
જયારે તારી આપેલી
કસમો તને જ યાદ નથી !!

hu kevi rite
yad aavu tane,
jayare tari aapeli
kasamo tane j yad nathi !!

નસીબને દોષ આપવાનો શું ફાયદો,

નસીબને દોષ
આપવાનો શું ફાયદો,
જ્યારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!

nasib ne dosh
aapavano shu fayado,
jyare aapani pasandagima
j bhul hoy !!

ક્યાંથી લાવું એવું નસીબ, જે

ક્યાંથી લાવું એવું નસીબ,
જે તને મારું બનાવી દે !!

kyanthi lavu evu nasib,
je tane maru banavi de !!

એક ભૂલ હું રોજ કરી

એક ભૂલ હું
રોજ કરી રહ્યો છું,
જે મળવાના નથી એના
પર મરી રહ્યો છું !!

ek bhul hu
roj kari rahyo chhu,
je malavan nathi en
par mari rahyo chhu !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.