Choose a photo of you to upload!
શેયર કરવા માટે આ ટેક્સ્ટને કોપી કરો.
નમસ્તે મિત્રો ! જૂની પેન્શન યોજના માટેની લડાઈમાં કર્મચારી મંડળો પાણીમાં બેસી ગયા અને લડાઈ સમાપ્ત કરવાનો જે નિર્ણય કર્યો એની સાથે હું અસંમત છું. અમારે જૂની પેન્શન યોજના સિવાય બીજું કશું જ ના જોઈએ, જો તમે પણ અસંમત હો તો તમારો નિર્ણય જાહેર કરો.આજે નહીં તો પછી ક્યારેય નહીં.
https://quotesdiary.com/gu/greetings/creator/999999વધારે કાર્ડ માટે
https://quotesdiary.com/gu/greetings