શેયર કરવા માટે આ ટેક્સ્ટને કોપી કરો.
સ્નેહીશ્રી,
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષના તહેવાર પર હાર્દિક શુભકામનાઓ.
દિવાળીના આ તહેવાર પર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં
ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં
ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી હાર્દિક શુભકામનાઓ....
https://quotesdiary.com/gu/greetings/creator/1234585વધારે કાર્ડ માટે
https://quotesdiary.com/gu/greetings